ચોરાસી: સુરત નવી સિવિલ હોસ્પિટલથી ૭૭મુ અંગદાન: મહારાષ્ટ્રના ખૂટવાડા ગામના ૧૪ વર્ષીય કિશોરના લીવર, હ્રદય અને બે કિડનીનું દાન.
Chorasi, Surat | Aug 25, 2025
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બ્રેઈનડેડના મહત્તમ કિસ્સાઓમાં અંગદાન થઈ રહ્યા છે. મૂળ મહારાષ્ટ્રના ખૂટવાડા ગામના ૧૪ વર્ષીય...