લસકાણા ના વિપુલ નગર ખાતેથી અજાણ્યા યુવકનું કચરાના ઢગમાંથી માથું જ્યારે અન્ય મકાનમાંથી ધડ મળી આવતા પોલીસે તપાસ આરંભી
Majura, Surat | Sep 11, 2025
લસકાણાના વિપુલ નગર ખાતે આવેલા કચરાના ઢગમાંથી અજાણ્યા યુવકનું માથું મળી આવતા સ્થાનિક પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ...