દસાડા: દસાડા તાલુકામાં કમાલપુર ગામે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા રોડ રસ્તાનું રેપેરીંગ કામ હાથ ધરાયુ
Dasada, Surendranagar | Jul 28, 2025
હાલમાં ચોમાસાની સિઝન ને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં રોડ અને રસ્તાઓ ની હાલત ખુબજ બત્તર થઈ જવા પામી છે જેને લઈને સુરેન્દ્રનગર...