જાંબુઘોડા: તાલુકાના PI અને કોન્સ્ટેબલે યુવાનને માર મારી જાતિ વિષયક શબ્દો બોલતા તેઓની સામે SP અને DySP કચેરીમાં લેખિત રજૂઆત કરાઈ
Jambughoda, Panch Mahals | Jul 17, 2025
જાંબુઘોડા તાલુકાની એક ભાગેલી દીકરીના કેસમા જાંબુઘોડા પીઆઈએ મોતીપુરાના રહીશ રાઠવા મહેશભાઈ તેમજ તેમની સાથે મુકુંદભાઈની...