રાજકોટ પૂર્વ: રાજકોટના કુવાડવા રોડ પાસે એક મહિલાએ અગમ્ય કારણોસર જાહેરમાં બાઇકમાં કરી તોડફોડ,સમગ્ર ઘટનાનો વિડીયો આવ્યો સામે
Rajkot East, Rajkot | Sep 11, 2025
રાજકોટ: રાજકોટના કુવાડવા રોડ વિસ્તારમાં એક વિચિત્ર ઘટના બની છે, જ્યાં એક મહિલાએ જાહેરમાં અગમ્ય કારણોસર એક બાઇકમાં તોડફોડ...