મેંદરડા: મેંદરડાના ખાતે રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત 40થી વધુ વયના લોકોનું દષ્ટિ તપાસ કરવામાં આવી
આજરોજ તારીખ 15 -9- 2025 થી મેંદરડા તાલુકાના દરેક ગામની અંદર દ્રષ્ટિ ખામી સ્ક્રિનિંગ કેમ્પ ની શરૂઆત કરવામાં આવેલ જેની અંદર રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત 40 વર્ષથી વધુ ઉમર ધરાવતા તમામ લોકોનું આંખને લગતી બીમારીઓની તપાસ કરવામાં આવશે