ખંભાળિયા: દ્વારકા- પોરબંદર હાઇવે પર કુરંગા ગામ પાસે ખાનગી બસ પલટી મારી, 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત
Khambhalia, Devbhoomi Dwarka | Jul 26, 2025
દ્વારકા પોરબંદર હાઇવે પર કુરંગા ગામ પાસે ખાનગી બસે પલટી મારી.. દ્વારકા દર્શન આવી રહેલા યાત્રિકોથી ભરેલી ખાનગી બસ પલટી...