ગોધરા શહેરમાં નાગરિકોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ પીવાનું પાણી પૂરું પાડવા માટે ભારતનો પ્રથમ સાર્વજનિક આલ્કલાઇન વોટર એટીએમ પ્રોજેક્ટ શરૂ થયો છે. ગોધરા નગરપાલિકા અને પ્રથમેશ એન્ટરપ્રાઇઝ, નાસિકના સંયુક્ત ઉપક્રમે અટલ ઉદ્યાન ખાતે પ્રોજેક્ટનું લોકાર્પણ ધારાસભ્ય સી.કે. રાઉલજીના હસ્તે કરવામાં આવ્યું. આ યોજના અંતર્ગત શહેરના 6 વિસ્તારોમાં આધુનિક આલ્કલાઇન વોટર એટીએમ સ્થાપિત થયા છે. અહીં માત્ર 1 રૂપિયામાં 500 મિલી લીટર પાણી મળશે. સાથે જ, ડોર ટુ ડોર સેવા હેઠળ રૂ