ગણદેવી: બીલીમોરા નદી કિનારે ઝેરી નાગનું કરવામાં આવ્યું
બિલિમોરા નદી કિનારે આવેલ એક ઘર માં સવારના સમયે ઝેરી નાગ દેખાતા લોકોએ તરત જ જીવ બચાવ હેતુ રેસ્ક્યુ ટીમને જાણ કરી હતી. રેસ્ક્યુ ટીમે તાત્કાલિક પહોંચી જઇ સાપને સુરક્ષિત રીતે પકડ્યો. સાપ પકડાઈ જતા ઘરના રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો.