વઢવાણ: સુરેન્દ્રનગર મીડિયા કર્મો માટે અમે જરા ટાવર અલંકાર રોડ ખાતે નિશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા — સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા સુરેન્દ્રનગરમાં અમીજરા ટાવર અલંકાર રોડ ખાતે મીડિયાકર્મીઓ માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.