સુબીર: ડાંગ જિલ્લામાં સંતોકબા ધોળકિયા વિદ્યામંદિરમાં છાત્રોએ ઇકો ફ્રેન્ડલી માટીમાંથી બનાવી ગણેશજીની મૂર્તિ
Subir, The Dangs | Sep 1, 2025
આ શાળામાં સંસ્કાર અને સિંચન સાથે પી.પી સ્વામીજીનાં આચરણ થકી ગણેશજીને પૂર્ણ શ્રદ્ધાથી પાંચ દિવસના ઉત્સવમાં સાયમ—પ્રાતઃ...