આણંદના નવા બસમથક નજીકના સરદાર બાગ પાસેથી ૧૧૬.૨૭૦ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે મહિલા ઝડપાઇ, આણંદ ખાતે ડ્રગ મંગાવનાર કોણ ની તપાસ હાથ ધરાઇ, ગત મોડી સાંજે આણંદ એસઓજી દ્વારા બાતમી ના આધારે શહેરના નવા બસમથક નજીકના સરદાર બાગ પાસેથી એમપી ની મહિલાની ૧૧૬.૨૭૦ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડી એનડીપીએસ ની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી