કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા ની સંપત્તિને લઈ આપ કાર્યકારી અધ્યક્ષ કૈલાશ દાન ગઢવીએ પ્રશ્નો કર્યા હતા અને કચ્છની સુખાકારી માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેમ આંખ આડા કાન કરે છે.જણાવતા કટાક્ષ કર્યા હતા
માંડવી: કચ્છ સાંસદ ની સંપત્તિને લઈ આપ નેતા કૈલાશદાન ગઢવી એ વીડિયો માધ્યમ થી પ્રશ્નો કર્યા - Mandvi News