જૂનાગઢ: દોલતપરા વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના આરોપીને GIDC-1 ગેટ નજીકથી ચોરીમાં ગયેલ સોના તથા ચાંદીના દાગીના સાથે પોલીસે ઝડપ્યો
Junagadh City, Junagadh | Aug 27, 2025
જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીની ફરિયાદને આધારે પોલીસે ગુનાની ગંભીરતા સમજી આરોપીને પકડી પાડવા ચક્રો...