ગોધરા: ભૂખડી પ્લોટ રહેમાનીયા મસ્જિદ પાસે 7 વર્ષ ના બાળક પર રખડતા શ્વાને હુમલો કરી ઇજાઓ પહોંચાડી
Godhra, Panch Mahals | Aug 6, 2025
ગોધરા શહેરના કેન્દ્ર વિધાલય માં બીજા ધોરણ માં અભ્યાસ કરતો તારિક જમીલ નામનો બાળક શાળા એ થી ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન...