જામનગર શહેર: જિલ્લા સહિત 11 જેટલી આંગણવાડીમાંથી ગેસ સિલિન્ડર સહિતની સામગ્રીની ચોરી કરનાર સસ્પેન્ડ શિક્ષક પકડાયો
Jamnagar City, Jamnagar | Jul 30, 2025
જામનગર જિલ્લા સહિતના જિલ્લાઓમાં આવેલ આંગણવાડીઓમાંથી ગેસના બાટલા ચોરી કરનાર સસ્પેન્ડ શિક્ષક ઝડપાયો. જામનગર, દેવભૂમિ...