મોરબી: રાત્રી દરમિયાન વેપારીના ધંધા પર જઈ મોરબી પોલીસ દ્વારા હેરાન કરતા હોય જે બાબતે આમ આદમી પાર્ટીના પ્રભારીએ આપી પ્રતિક્રિયા
Morvi, Morbi | Sep 3, 2025
મોરબી પોલીસ દ્વારા અમુક વેપારીઓને રાત્રી દરમિયાન ધંધા પર જઈ ને ખોટી રીતે કનડગત કરવામાં આવે છે અને અભદ્ર વર્તન કરવામાં...