જૂનાગઢ: જિલ્લામાં ટેકાના ભાવે મગફળી સહિતની જણસીની ખરીદી શરૂ, જિલ્લા ખેતીવાડી અધિકારીએ આપી માહિતી
જુનાગઢ જિલ્લામાં પણ ટેકા ના ભાવે મગફળી સહિતની જણસીની ખરીદી શરૂ થઈ છે ત્યારે જુનાગઢ નજીક ના કેન્દ્ર પર જિલ્લા ખેતીવાડી અધિકારી તેમજ ઇન્ડી એગ્રો ના અધિકારી અને ખેડૂતો ની ઉપસ્થિતિમાં ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી હતી જિલ્લામાં કુલ 27 કેન્દ્રો ખરીદીના શરૂ કરાયા છે.