નવસારી: નવસારી નગરપાલિકા હતી જેને હવે નિર્બળ ગુજરાત સ્વચ્છતામાં પ્રથમ ક્રમ મળતા તેમને એક કરોડ રૂપિયા મળ્યા
હાલ નવસારી મહાનગરપાલિકા તો છે પરંતુ પહેલા જ્યારે નવસારી નગરપાલિકા હતી ત્યારે નિર્માણ ગુજરાત સ્વચ્છતામાં પ્રથમ ક્રમ આવ્યો છે જેને લઇને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એક કરોડ રૂપિયા નવસારી મહાનગરપાલિકાને હાલ અર્પણ કરવામાં આવ્યો છે.