ગાંધીનગર: ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા 500 વધુ જગ્યાઓ પર ચેકિંગ કર્યું 2,000 થી વધુ સેમ્પલો લેવામાં આવ્યા. કમિશનરે આપી માહિતી
Gandhinagar, Gandhinagar | Aug 18, 2025
તહેવારો દરમિયાન રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓ અને મહાનગરોમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યા હતા . આ કામગીરી અંતગર્ત 500 થી...