વેજલપુર પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને બાતમી મળી હતી કે વેજલપુર સુરેલી રોડ સરકારી દવાખાના પાછળ ખુલ્લી જગ્યામાં એક ઈસમ જાહેરમાં આંક ફરક નો આંકડો લખી પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડે છે જે આધારે પોલીસે રેડ કરતા કેટલાક ઈસમો નીચા નમીને કંઈક લખાવતા જોવા મળ્યા અને એક ઈસમ નીચે બેસીને કઈક લખતો હતો પોલીસને જોઈ લખાવનાર ઈસમો નાસી ગયા હતા જ્યારે લખનાર ઈસમ પકડાઈ ગયો હતો પોલીસે તેની પાસેથી આંકડો લખેલી સ્લીપ બુક કાર્બન પેપર