Public App Logo
Jansamasya
National
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Pmmsy
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation

ભરૂચ: ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચ ખાતે પ્રબુદ્ધ સંમેલન યોજાયું: 'નેક્સ્ટ જનરેશન GST રિફોર્મ' પર સંમેલન.

Bharuch, Bharuch | Oct 8, 2025
ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ભરૂચના આત્મીય હોલ ખાતે ૧૫૩ ભરૂચ વિધાનસભાનું ભવ્ય પ્રબુદ્ધ સંમેલન યોજાયું હતું. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સંમેલનનો મુખ્ય વિષય 'નેક્સ્ટ જનરેશન GST રિફોર્મ' હતો.આ સંમેલનના મુખ્ય વક્તા તરીકે વડોદરાના પૂર્વ મેયર ભરતભાઈ ડાંગરે ઉપસ્થિત રહ્યા હતા.

MORE NEWS