મેંદરડા: મેંદરડા તાલુકા કર્મચારી પરિવાર દ્વારા મહા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું
તારીખ ૧૬-૦૯-૨૦૨૫ ને મંગળવાર ના રોજ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મહા રક્તદાન કેમ્પ જુનાગઢ જીલ્લા ના મેંદરડા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જે મેંદરડા તાલુકા કર્મચારી પરિવાર દ્વારા આયોજીત "મહા રક્તદાન કેમ્પ" માં જુનાગઢ જીલ્લા પંચાયત ના પ્રમુખ હરેશભાઈ ઠુંમ્બર, મેંદરડા ના સરપચ જે.ડી.ખાવડું સાહેબે હાજરી આપી હતી, ખુબ સુંદર આયોજન બદલ સૌ કર્મચારી મિત્રો અને રક્તદાતાઓને સન્માનપત્ર આપી ને પ્રોત્સાહિત કરવામાં આવ્ય હતા