લખપત: જિલ્લામાં અશ્વિની નવરાત્રિનો થયો પ્રારંભ
માતાનામઢ માં આશાપુરા મંદિર ખાતે ઘટસ્થાપના કરાઈ
Lakhpat, Kutch | Sep 21, 2025 કચ્છમાં અશ્વિની નવરાત્રિનો થયો પ્રારંભ માતાનામઢ માં આશાપુરા મંદિર ખાતે ઘટસ્થાપના કરાઈ માં આશાપુરા મંદિરે ઘટસ્થાપન બાદ સમગ્ર જિલ્લામાં આસો નવરાત્રીનો થયો આરંભ મંદિરમાં મોટી સંખ્યામાં માઇભક્તો રહ્યા હાજર