ઊંઝા: દાસજ ગોગા મહારાજે મંદિરે શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં દાદાના ભક્તો ની લાંબી કતારો, માગશર સુદપાંચમે ભવ્ય મેળો
Unjha, Mahesana | Nov 25, 2025 ઊંઝા તાલુકાના દાસજ ગામે આવેલા સુપ્રસિદ્ધ શ્રી દાસજીયા ગોગા મહારાજના મંદિરે માગસર શુદ્ધ પાંચમના પવિત્ર દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શનાર્થે કુમતિ પડ્યા હતા વહેલી સવારથી જ મંદિર સંકુલ ખાતે દર્શન કરવા માટે લાંબી કટારો લાગી હતી. ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે જેના કારણે અહીંયા મેળાનું પણ આનંદ મારતા હોય છે.