કામરેજ: વિહાણ ગામે તસ્કરો ત્રાટક્યા
Kamrej, Surat | Sep 15, 2025 સુરત જિલ્લામાં તસ્કરોનો તરખાટ યથાવત ,કામરેજ તાલુકામાં તસ્કરો ત્રાટક્યા ,કામરેજ ના વિહાન ગામે મંડળી,ઘર અને મંદિર ને તસ્કરોએ નિશાન બનાવ્યું,બાગાયતી મંડળીમાં પ્રવેશી ચોરીનો પ્રયાસ કર્યો,જોકે કઈ કિંમતી વસ્તુ હાથ ન લાગ્યું,તસ્કરોના CCTV ફૂટેજ હાલ આવ્યા સામે,સમગ્ર ઘટના ની જાણ કામરેજ પોલીસ ને કરાઈ,તસ્કરોના તરખાટને લઈને સ્થાનિકોમાં ભય