ચીખલી: તલાવચોરા ગામના સંજય ફાર્મ પાસે એક દીપડો દેખાયો હતો.દિપડા નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
Chikhli, Navsari | Aug 28, 2025
ચીખલી તાલુકામાં દીપડાની હાજરી નોંધાઈ છે. તલાવચોરા ગામના સંજય ફાર્મ પાસે એક દીપડો દેખાયો હતો. કાર ચાલકે આ દીપડાનો વિડિયો...