મુળી: મૂળીના ભેટ ગામે કોલસાના ખનન પર સ્થાનિક પોલીસનો દરોડો
મૂળી સ્થાનિક પોલીસ દ્વારા ભેટ ગામે ગેરકાયદેસર કોલસાના ખનન પર દરોડો કરી ગેરકાયદેસર ૧૪ ખાણો પરથી એક ચરખી, ૧૬ લોખંડના પાઇપ, એક બાઈક, બે ટ્રેક્ટર, એક જનરેટર, એક ડમ્ફર તથા કોલસાના જથ્થા સહિત કુલ ૩૦ લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી જિલ્લા ખાણ ખનિજ વિભાગને જાણ કરી જમીન માપણી અંગે કાર્યવાહી હાથ ધરી હતી.