ધારી: ચલાલા ગાયત્રી ધામ ખાતે જિલ્લા પોલીસ અને સુરક્ષાસેતુ સોસાયટી દ્વારા આયોજીત “પોલીસ સંભારણા દિવસ
Dhari, Amreli | Oct 18, 2025 પ્રેસનોટ તા. 18/10/2025 ચલાલા... અમરેલી જિલ્લા પોલીસ અને સુરક્ષાસેતુ સોસાયટી દ્વારા આયોજીત “પોલીસ સંભારણા દિવસ-21 ઓક્ટોબર” અન્વયે ચલાલા પોલીસ દ્વારા“રકતદાન કેમ્પ“ યોજાયો,”પોલીસ સંભારણા દિવસ-૨૧ ઓક્ટોબર“ નિમિત્તે મ્હે. પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતે તા.૧૬,૧૭ અને ૧૮ ઓક્ટોબર ના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે...