વડાલી: તાલુકાના જીવા દોરી સમાન ધરોઈ ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થતા 8,954 ક્યુસેક પાણી આવક નોંધાઈ રહી છે.
વડાલી તાલુકા ના જીવાદોરી સમાન ધરોઈ ડેમ માં પાણીની આવક માં ઘટાડો નોંધતા આજે 8954 ક્યુસેક પાણી ની આવક ની સામે નદીમાં 6662 ક્યુસેક પાણી બે ગેટ મારફતે છોડાયું છે.આજે 12 વાગે ધરોઈ ડેમ ઓથોરિટી દ્વારા મેળવેલ માહિતી મુજબ હાલ ધરોઈ ની સપાટી 618.09 ફૂટ પર પહોંચી છે.