નવસારી: 16 સપ્ટેમ્બર ના રોજ સાલેજ પેટ્રોલ પંપ પર ચેન્જ સ્નેચિંગની ઘટના બની હતી જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
નવસારી જિલ્લામાં વેશમાં ગામે થયેલી ચેન્જ સ્નેચિંગની ઘટનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકમાં ઉકેલી કાઢ્યો છે આ સમગ્ર ઘટના જે બની હતી જેના સીસીટીવી ફૂટી જ સામે આવ્યા છે આ ફૂટેજના આધારે પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા છે જે મુંબઈથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.