પો.કમી અનુપમસિંહ ગેહલોત ના હસ્તે "વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ"અંતર્ગત પોલીસ અધિકારી - કર્મચારીઓના તાલીમ શિબિરનું આયોજન
Majura, Surat | Oct 13, 2025 સોમવારે આજે સાત કલાકે ઉમરા સ્થિત હોલમાં પો.કમી અનુપમસિંહ ગેહલોત ના હસ્તે "વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ"અંતર્ગત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના તાલીમ શિબિર નું શુભારંભ કરવામાં આવ્યું હતું.જે પ્રસંગે સાયબર ક્રાઈમ સેલના ડીસીપી સહિત,jcp ઉપરાંત અન્ય પોલીસ અધિકારી ગણ હાજર રહ્યા હતા.પાંચ દિવસ સુધી આ શિબિર ચાલશે,જેમાં બનતી સાયબર ક્રાઈમ ની ઘટનાઓને અટકાવવા અને મ્યુલ બેંક એકાઉન્ટ અંગેના ગુના વિશે માહિતગાર કરવામાં આવશે.