સુબીર: સુબીરના ચિખલી ગામના ખેડૂતનુ પ્રાકૃતિક કૃષિનુ મોડેલ ફાર્મ અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી.
સુબીરના ચિખલી ગામના ખેડૂતનુ પ્રાકૃતિક કૃષિનુ મોડેલ ફાર્મ અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી.બિન ખર્ચાળ ખેતી એટલે પ્રાકૃતિક ખેતી* : ખેડૂત શ્રી સુકીરાવભાઇ ગાયકવાડ આર્મીમાંથી રિટાયર્ડ થઇ પોતાની બંજર જમીનમા પ્રાકૃતિક આંબા, ડાંગર, નાગલી, અડદ, સોયાબીન સહિત વિવિધ શાકભાજીની ખેતી કરી બમણી આવક મેળવી રહ્યા છે સુકીરાવભાઇ.CRPF બ્લેક કમાન્ડોમાંથી સેવા નિવૃત કર્મચારી હવે પ્રગતિશીલ ખેડૂત તરીકે લોકોને પ્રાકૃતિક ખેતી કરતા શીખવે છે.