મહેસાણા: ફતેપુરા સર્કલ પાસે આવેલા ગોમતી શેરેમોનીયલ પાસે કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, એકને ઈજા
મહેસાણા ઊંઝા હાઇવે પર ગોમતી સેરેમોનીયલ પાસે એક અકસ્માત સર્જાયો છે ઊંઝા નિવાસી 46 વર્ષીય ભાનુભાઈ રાવળ પોતાના પરિવાર સાથે મહેસાણા તરફ જઈ રહ્યો હતો તેમના ભત્રીજા નું સાદુપિંડ નું ઓપરેશન કરવા માટે તેઓ મહેસાણા આવી રહ્યા હતા તે સમયે ટ્રક ચાલકે કારને ઘસેડતા અકસ્માત સર્જાયો હતો એક વ્યક્તિને ઇજા પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.