સુત્રાપાડા: સુત્રાપાડા ના મોરડીયા અને સોલાજ ગામને જોડતો માર્ગ બિસ્માર..
સુત્રાપાડા ના મોરડીયા અને સોળાજ ગામને જોડતા સ્ટેટ હાઇવે બીસ્માર બન્યો છે રસ્તા ઉપર મસ્ મોટા ખાડા પડી ગયા છે જેના કારણે રાહદારીઓ અને વાહન તાલુકો ને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તો આટલો ભયંકર રીતે ખરાબ છે કે સોમાસા દરમિયાન તેમાંથી પસાર થવું પણ ખૂબ મુશ્કેલ ભર્યું રહે છે આ રસ્તા પર વારંવાર અકસ્માત થાય છે વહેલી તકે રસ્તો રીપેર કરવા ગામ લોકોને માંગ ઉઠી.આશરે 12 થી 15 ગામને જોડતો મુખ્ય માર્ગ છે