હિંમતનગર: ગણેશ ચતુર્થી માટે હિમતનંગર સહીત સાબરકાંઠામાં શિલ્પકારોની તૈયારી – ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓને પસંદગી.
Himatnagar, Sabar Kantha | Aug 25, 2025
ગણેશ ચતુર્થીના હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે હિમંતનગર સહીત સાબરકાંઠા જિલ્લામાં ઠેર ઠેર શિલ્પકારો દ્વારા સ્ટોલો...