થોડા સમય પહેલા અમદાવાદના બગોદરા ખાતે એક લૂંટનો બનાવ બનવા પામ્યો હતો જે લૂંટનો આરોપી વડોદરાના ફતેગંજ વિસ્તારમાં હોવાનું અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જવાનોને બાતમી મળતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જવાનો વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા અને ફતેગંજ પોલીસ સ્ટેશનની નજીકમાં આવેલ શોરૂમ પાસેથી આરોપીને ઝડપી પણ લીધો હતો. પરંતુ આરોપીની પાસેનો મુદ્દા માલ એટલે કે સ્કોર્પિયો કાર અમદાવાદ લઈ જતી વખતે આ પોલીસ કર્મીએ બે થી ત્રણ વાહનોને ટક્કર મારી હતી