મણિનગર: રામોલ પોલીસે બિન હિસાબી રોકડ સાથે એકની કરી ધરપકડ
આજે શુક્રવારે બપોરે 4.30 વાગ્યાની રામોલ પોલીસે બિનહિસાબી રોકડ સાથે એકને ઝડપી પાડ્યો હતો.1.20 કરોડ રોકડ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી.વડોદરા તરફથી આવતી ગાડીમાથી મળી રોકડ.સમશેર બહાદુર ઉર્ફે વિનય સિહ પાસેથી મળી આવી રોકડ.પોલીસે આવકવેરા વિભાગ ને જાણ કરી.