તળાજા: દાઠા જિલ્લા પંચાયતનો ભારતીય જનતા પાર્ટીનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
*સ્નેહમિલન - સ્નેહસભર શુભકામનાઓને આદાન-પ્રદાન કરવાનો અવસર !!* આજ રોજ તળાજા તાલુકાના દાઠા જીલ્લા પંચાયત સીટનું બોરડા મુકામે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત " નૂતનવર્ષ સ્નેહમિલન" કાર્યક્રમમાં સહભાગી થઈને સૌને નવા વર્ષની સહ્દય શુભેચ્છાઓ પાઠવી! આ સ્નેહમિલન અવસરે જીલ્લા ભાજપ અધ્યક્ષશ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહિર સહિત જીલ