દાંતીવાડા: બનાસ ડેરીની ચૂંટણીને લઈ દાંતીવાડામાં ભાજપ સામે ભાજપ...
આજરોજ બે કલાક આસપાસબનાસકાંઠા... અપડેટ બનાસ ડેરીની ચૂંટણીને લઈ દાંતીવાડામાં ભાજપ સામે ભાજપ... દાંતીવાડા બેઠકના વર્તમાન ડિરેકટર પી જે ચૌધરી સામે વિનોદ ભૂતડીયાએ ભર્યું ઉમેદવારી ફોર્મ... દાંતીવાડા ભાજપ આગેવાન અને પાંથાવાડા માર્કેટયાર્ડના વર્તમાન ડિરેકટર છૅ વિનોદ ભૂતડીયા... દાંતીવાડામાં ભાજપ સામે ભાજપ આવે તેવો ઘડાયો ઘાટ... પી જે ચૌધરી બનાસ ડેરી ડિરેકટરની સાથે બનાસ મેડિકલના છૅ ચેરમેન...