Public App Logo
Jansamasya
National
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
Delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

ભરૂચ: દૂધ ધારા ડેરીના ઇલેક્શન માં રાજકીય હલચલ મચી ૬ બળવા ખોર ઉમેદવારો ને ભાજપે સસ્પેન્ડ કર્યા.

Bharuch, Bharuch | Sep 15, 2025
ભાજપે છ ઉમેદવારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમાં ચેરમેન પદના મજબૂત દાવેદાર મનાતા જીગ્નેશ પટેલ અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન પટેલ જેવા દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, હાંસોટના વિનોદ પટેલ, જંબુસરના નટવરસિંહ પરમાર, જગદીશ પટેલ અને હેમેન્દ્ર રાજને પણ પક્ષના સક્રિય અને પ્રાથમિક સભ્યપદેથી દૂર કરવામાં આવ્યા છે. આ કડક કાર્યવાહી દર્શાવે છે કે પક્ષ હવે શિસ્તભંગને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવા તૈયાર નથી.

MORE NEWS