દાંતા: આજથી અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા નો શુભારંભ થયો સાત દિવસ સુધી ચાલશે આ મહામેળો જિલ્લા કલેકટર દ્વારા શુભારંભ કરાવ્યો
Danta, Banas Kantha | Sep 1, 2025
અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના સાત દિવસીય મહામેળા નો શુભારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટર, જિલ્લા એસપી અને પવિત્ર...