વાંસદા: ધારાસભ્ય અનંત પટેલે વાંસદામાં યોજાનાર આદિવાસી સંસ્કૃતિ કાર્યક્રમને લઈને આપી માહિતી
Bansda, Navsari | Oct 21, 2025 નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ધારાસભ્ય આનંદ પટેલે જે આદિવાસી સંસ્કૃતિ કાર્યક્રમ 26 તારીખના રોજ યોજાના છે આ આદિવાસી સંસ્કૃતિક કાર્યક્રમમાં કયા પ્રકારનું આયોજન કરવામાં આવશે અને એ શું વિશેષતા છે તેને લઈને ધારાસભ્ય અનંત પટેલ દ્વારા માહિતી આપવામાં આવી.