જલાલપોર: મોલધરા ગામ માંથી 12 ફૂટ લાંબો અજગર દેખાતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
મોલધરા ગામમાંથી 12 ફૂટ લાંબો પાજગર દેખાતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું રેસ્ક્યુ કરનાર એવા હરીશ માલી અને તેમની સાથેની ટીમના કાર્યકર્તાઓને જાણ થતા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા હતા અને તેને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અને વન વિભાગ ની જાણ કરવામાં આવી હતી.