વડોદરા: કમાટી બાગ ખાતે પાલિકા દ્વારા સ્વતંત્રતા પર્વની અનોખી ઉજવણી કરાઈ, સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે કાપડની થેલીનુ લોકાર્પણ કરાયુ
Vadodara, Vadodara | Aug 15, 2025
વડોદરા : મહાનગરપાલિકા દ્વારા કમાટી બાગ ખાતે સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવ્યો હતો.મેયરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું...