માણસા: નગરના ST ડેપો ખાતેથી અંબાજી મેળાની બસનું ધારાસભ્ય જે. એસ. પટેલે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
Mansa, Gandhinagar | Aug 28, 2025
અંબાજી ભાદરવી પૂનમને ગણતરીના દિવસો બાકી છે. મુસાફરો માટે વાહન વ્યવહાર નિગમ દ્વારા સુવિધાઓ કરવામાં આવી છે. જે અંતર્ગત...