માંડવી ના રમણીય દરિયા કિનારે ગુજરાત ટુરીઝમ દ્વારા બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે ત્યારે આજે ચોથા દિવસે માનવ મેરામણ ઉભરાણું હતું ઈમોશન સબમરીન બેન્ડ એ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા માહિતી સાથે 10:00 કલાકે પ્રાપ્ત થયેલ છે.
માંડવી: માંડવી બીચ ફેસ્ટિવલ ના ચોથા દિવસે માનવ મેરામણ ઉભરાણું - Mandvi News