જૂનાગઢ: મહાનગરપાલિકાના ભાજપ કોર્પોરેટર ના પુત્ર પર જીવલેણ હુમલો કરનાર ત્રણ આરોપીઓને ઝડપી રિ-કન્ટ્રક્શન કર્યું
Junagadh City, Junagadh | Aug 30, 2025
જૂનાગઢ મનપાના ભાજપના કોર્પોરેટર જયેશ બોધરાના પુત્ર અભય બોધરા પર થયેલા જીવલેણ હુમલા બાદ પોલીસે કડક કાર્યવાહી કરી છે....