કેશોદ: કેશોદ અન્ડરબ્રિજમાં વરસાદી પાણી નિકાલ કરવા સમયે વીજ શોક લાગવાથી એક યુવકનું મોત
કેશોદ અન્ડરબ્રિજમાં વરસાદી પાણી નિકાલ કરવા સમયે વીજ શોક લાગવાથી એક યુવકનું મોત.વીજ શોકથી ઇજાગ્રસ્ત યુવકને સરકારી હોસ્પિટલ ખસેડાયો.હોસ્પિટલ હાજર ડોકટરે યુવકને પ્રાથમિક સારવાર બાદ મોત થયાનું કર્યું જાહેર.વીજ શોકથી મરણ જનારનું નામ મંગલપુરના રહેવાસી દિવ્યેશભાઈ અશોકભાઈ રાઠોડ હોવાની મળી વિગતો.વીજ શોક લાગતાં ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યાં.પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસની કાર્યવાહી હાથ ધરી.