કેશોદ: કેશોદના મેસવાણ ગામે ગ્રામ પંચાયતમાં ઓનલાઇન પ્રક્રિયાનું સર્વર ધીમું હોવાને લઈને ખેડૂતોમાં રોષ
કમોસમી વરસાદે ખેડૂતોએ વાવેલા સપના ધોઈ નાખ્યા છે. જુનાગઢ જિલ્લામાં ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે અને ભારે આર્થિક નુકસાન નો સામનો ખેડૂતો કરી રહ્યા છે આવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર થયા બાદ તમામ ગ્રામ પંચાયતોમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ છે ત્યારે ઓનલાઇન પ્રક્રિયાનું સારવાર ધીમું ચાલતું હોવાને લઈને ખેડૂતો મારો જોવા મળ્યો છે